તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રે-કાપડ લઈને 5.16 લાખના નાણા આપ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાંરહેતા રસીક દેવજી સવાણી કાપડનો ધંધો કરે છે. વેપારીની ઓફિસે દલાલ વિજય મોદીએ આવીને 3-4 દિવસમાં પેમેન્ટ આપવાની વાત કરી કાપડનો માલ લીધો હતો. દલાલ વિજય મોદીએ લાલજી ઢોલા, તેની પત્ની અને જીજ્ઞેશ ઢોલાને રૂ.5.16 લાખનો ગ્રે-કાપડનો માલ આપી નાણા આપી ભાડાની દુકાન બંધ કરી ભાગી ગયા હતા. પૂણા પોલીસે વેપારીની ફરિયાદ લઈને લાલજી કાનજી ઢોલા(રહે, સરથાણા જકાતનાકા), તેની પત્ની અને જીજ્ઞેશ કાનજી ઢોલા તેમજ દલાલ વિજય મોદી સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...