તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નાના વરાછાના રામજી મંદિરમાં અજાણ્યાઓએ તોડફોડ કરી હતી જોકે, મંદિરના

નાના વરાછાના રામજી મંદિરમાં અજાણ્યાઓએ તોડફોડ કરી હતી જોકે, મંદિરના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાના વરાછાના રામજી મંદિરમાં અજાણ્યાઓએ તોડફોડ કરી હતી જોકે, મંદિરના કેટલાક ટ્રસ્ટીઓએ તોડફોડ કરી હોવાનો આક્ષેપ પૂજારીએ કર્યો હતો. તો બીજી બાજુ પૂજારી સામે મંદિરની જગ્યા પર કબજો કરાયો હોવાના આક્ષેપ કરતી અરજી પોલીસ સ્ટેશન અને ક્લેક્ટરમાં અપાઇ હતી. તસવીર- ભાસ્કર

વરાછાના મંદિરમાં અજાણ્યાઓની તોડફોડ, સંતોના ફોટો ફેંકી દેવાયા

અન્ય સમાચારો પણ છે...