તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ચેક આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ચેક આપવામાં આવ્યો હતો.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ચેક આપવામાં આવ્યો હતો.

સિટી રિપોર્ટર | સુરત

પી.પી.સવાણીસેન્ટર ફોર એક્સેલન્સ દ્વારા ધોરણ 9, 10 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે સ્પાર્ક સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને મોમેન્ટો, સ્કોલરશીપ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતાં. પી.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન વલ્લભ સવાણી દ્વારા જે વિદ્યાર્થીઓનું પરિણામ ટોપ 100માં આવ્યું છે, એવા તમામ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સ્કોલરશીપની રકમ એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમની સાથે મોટિવેશનલ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં ગીનીસ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર ડો.સુધીર સિંધલે વિદ્યાર્થીઓને સફળ થવા માટેની રીતો શીખવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

100 સ્ટુડન્ટ્સને સવાણી ગ્રુપ દ્વારા સ્કોલરશીપ અપાઇ

અન્ય સમાચારો પણ છે...