તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોરાકી કેસમાં 5000 ચૂકવવા પતિને આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્નીએકરેલાં ખોરાકીના કેસમાં કોર્ટના આદેશ બાદ પતિએ હુકમને પડકારી અપીલ કરી હતી. પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જોષીની દલીલ બાદ કોર્ટે અપીલ નામંંજૂર કરી, અપીલ ખર્ચના રૂપિયા પાંચ હજાર પત્નીને ચૂકવી આપવાનો હુકમ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.

કેસની વિગત મુજબ અમદાવાદ ખાતે રહેતા પતિ સામે સુરતના વરાછા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ડોમેસ્ટિક વાયોલેન્સ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. જે કેસમાં કોર્ટે પત્નીને દર મહિને રૂપિયા 2500 ચૂકવી આપવાનો હુકમ કરાયો હતો. જેની સામે પતિએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...