• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |મહાનગરપાલિકાએ સફલ યોજના અંતર્ગત શહેરમાં કામ કરતા કડીયા, સુથાર,

સુરત |મહાનગરપાલિકાએ સફલ યોજના અંતર્ગત શહેરમાં કામ કરતા કડીયા, સુથાર,

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મહાનગરપાલિકાએ સફલ યોજના અંતર્ગત શહેરમાં કામ કરતા કડીયા, સુથાર, લુહાર, માળી, ઘરકામ કરનારાઓનો ડેટા એકત્ર કરવા માટે એજન્સીને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો છે. તેમાં પણ વિસ્તાર પ્રમાણે તેઓનો ડેટા એકત્ર કરવામાં આવ્યા બાદ સફલ એપ્લીકેશનમાં તમામનો ડેટા મોબાઇલ નંબર સાથેનો આપવામાં આવશે. જેથી લોકોએ જે પણ કારીગરનુ કામ પડે તેને એક ફોન કરીને બોલાવી શકે તેવી સુવિધા શરૂ કરવામાં આવશે.

સફલ યોજના | કારીગરોનો ડેટા એકત્ર કરવા સરવે કરાશે

અન્ય સમાચારો પણ છે...