• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત પૂર્વમાં મુસ્લિમ મતદારોને સ્લીપ નહીં વહેંચાયાની ફરિયાદ

સુરત પૂર્વમાં મુસ્લિમ મતદારોને સ્લીપ નહીં વહેંચાયાની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત પૂર્વમાં મુસ્લિમ મતદારોને સ્લીપ નહીં વહેંચાયાની ફરિયાદ

પૂર્વવિધાનસભા વિસ્તારના મુસ્લિમ મતદારોને સરકારી મતદાન સ્લીપ ઈરાદાપૂર્વક પહોંચાડાઈ હોવાની ફરિયાદ કોંગ્રેસના ઉમેદવાર નિતીન ભરૂચાએ મુખ્ય ચૂંટણી અધિકારીને કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મુસ્લિમ મતદારો મત આપે અને ભવિષ્યમાં મત આપનાર મુસ્લિમ મતદારોનું નામ કમી કરવાનું બહાનું મળે તેથી મતાધિકારથી વંચિત કરવાનું ષડયંત્ર છે. મતદાર સ્લીપ સમયસર પહોંચાડાય તો કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...