જેકેટનું અનુસંધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમયેઐયરે મોદીને ‘ચાવાળા’ કહ્યા હતા અને મોદીએ ‘ચાય પે ચર્ચા’ શરૂ કરીને સમગ્ર વાતાવરણ બદલી નાખ્યું હતું. હવે ગુજરાતમાં પહેલા ઔરંગઝેબનો મુદ્દો અને પછી ‘નીચ’ અને ‘અસભ્ય’ની વાતો કરીને ઐયરે કોંગ્રેસની આશાઓ પર કુહાડીનો સીધો ઘા માર્યો છે. ઐયરની જૂની બિમારી છે. 2004માં તેમણે અટલજીને નાલાયક વડાપ્રધાન જણાવ્યા હતા.

કોંગ્રેસ પણ બાબત સારી પેઠે જાણતી હતી કે કોઈ પણ રીતે મોદીને મુદ્દો મળે. કારણે, સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન 2002ના રમખાણ, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર વગેરેનો ઉલ્લેખ સુદ્ધાં કરવાથી દૂર રહ્યા. ત્યાં સુધી કે અહેમદ પટેલને પણ પોતાની સાથે રાખ્યા નથી. છેલ્લા 15 દિવસથી મોદી અને સમગ્ર ભાજપ તકની રાહ જોતા હતા કે કોંગ્રેસ કોઈ પણ રીતે પોતાની જાળમાં ફસાઈ જાય.શરૂઆતમાં એવું લાગ્યું કે વખતે રાહુલ ગાંધી ખુબ સમજી-વિચારીને ચાલી રહ્યા છે અને મોદીની રણનીતિમાં ફસાયા નથી. જોકે, જનોઈ કાર્ડની સાથે આખી કોંગ્રેસ મોદીની ચાલમાં ફસાઈ અને પછી તેમાં ફસાતી ગઈ છે.

આજેહાર્દિક-કોંગ્રેસનું...

ખળભળાટમચાવે તેવો એક મોટો રાજકીય ધડાકો થઇ શકે છે. હાર્દિક પટેલ અને કોન્ગ્રેસ વચ્ચે થયેલી કોઈ ગુપ્ત વાત ચિતની ટેપ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.

હાર્દિક પટેલ અને તેના આંદોલનના સાથીદારોની કથિત સેક્સ વિડીયો ટેપ જાહેર થયા પછી પણ હાર્દિક પટેલની પાટીદાર સમાજમાં સ્વીકૃતિ યથાવત જણાઈ છે. હાર્દિકે રાજકોટ, મોરબી અને સુરતમાં કરેલી મહા ક્રાંતિ સભાઓમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી.

ત્યારે હવે હાર્દિકના પાટીદાર સમાજ પરના પ્રભાવને કારણે મતદાનની પેટર્ન પર નિર્ણાયક અસર પડી શકે છે. આથી તેને બેઅસર કરવા માટે એક મરણિયો પ્રયાસ કરાય અને તેમાં હાર્દિક અને કોંગ્રેસના કોઈ નેતા વચ્ચે થયેલી વાતને જાહેર કરવામાં આવે તેમ સૂત્રોનું કહેવું છે. વાતમાં કોઈ આર્થિક બાબત અથવા ટિકિટોની ફાળવણીને લઈને કોઈ ચર્ચા અથવા તો એવી કોઈ વાત કે જે હાર્દિકની સમાજ પ્રત્યેની વફાદારી સામે પ્રશ્નાર્થ ઉભો કરે તેવું સાબિત કરવામાં મદદરૂપ ટેપ થાય તેવી સંભાવના છે.

પ્રથમતબક્કાની 89 બેઠકોનો...

139ફરિયાદો મળી છે જેમાંથી 128નો નિકાલ કરાયો છે. મતદાન સ્ટાફ અને મશીન સહિતની સામગ્રી લાવવા લઇ જવા માટે એસટીની 4471 બસો ફાળવાઇ છે.

મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે શાળાના 80 લાખ બાળકો મારફતે તેમના માતા-પિતાને સંકલ્પપત્ર મોકલવામાં આવ્યા હતા જે પૈકી 76 લાખ સંકલ્પપત્રો પરત આવ્યા છે. જ્યારે 93 લાખ બલ્ક મેસેજથી મતદાનની અપીલ કરાઇ છે.

14બેઠકો પર મત કૂટીરની ડિઝાઇન બદલાવાઇ

બંનેતબક્કાની કુલ 14 બેઠકો પર 15થી વધુઉમેદવારો હોવાથી બે ઇવીએમ મૂકવા માટે મતકૂટીરની ડિઝાઇન બદલાવાઇ છે. પ્રથમ તબક્કાની 8 બેઠક પરના 2169 મતદાન મથકો તેમજ બીજા તબક્કાની 5 બેઠકોના 1472 મતદાન મથક પર મતકૂટીરની સાઇઝ વધારાઇ છે જ્યારે મહેસાણા બેઠક પર સૌથી વધુ 34 ઉમેદવારો હોવાથી બેઠકના 257 મથકો પર તેનાથી પણ મોટી મતકૂટીરનો ઉપયોગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...