ગુરૂવારે સાંજે વિધાનસભા ચૂંટણીના પ્રચારનો અંત આવ્યો. અગાઉ સુરતમાં તમામ
ગુરૂવારે સાંજે વિધાનસભા ચૂંટણીના પ્રચારનો અંત આવ્યો. અગાઉ સુરતમાં તમામ પક્ષોએ છેલ્લી ઘડીનું જોર પ્રચાર કાર્યમાં લગાવી દીધું હતું. શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાઈ હતી. સભાના સ્થળેથી સમયે કોંગ્રેસની રેલી પસાર થઇ હતી. રેલી તરફ ધ્યાન જતાં બંને પક્ષના કાર્યકરો જોમમાં આવી ગયા હતા અને સામસામે નારાઓ લગાવતાં લોકોને તમાશો જોવા મળ્યો હતો. તસ્વીર- ભાસ્કર
છેલ્લી ઘડીના પ્રચાર જોરમાં કોંગ્રેસ-ભાજપ સામસામે