તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સુરત | પીપલોદખાતે આવેલી સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન કોલેજમાં આસિસ્ટન્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | પીપલોદખાતે આવેલી સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન કોલેજમાં આસિસ્ટન્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પીપલોદખાતે આવેલી સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવનારી ફરિયાદી મહિલાનું અપહરણ અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં સંડોવાયેલાં કોલેજના લાયબ્રેરિયન એ‌વા આરોપી મહેશ ચૌધરીની જામીન અરજી આજે સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. કેસમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ કલ્પેશ દેસાઈ અને એપીપી રેવલીયાએ દલીલો કરી હતી.કેસની વિગત મુજબ મહિલા પ્રોફેસર જુલાઇ, 2017ના રોજ પોતાના ઘરે કારમાં જઈ રહ્યા હતાં ત્યારે આરોપી મહેશ અને તેના સાગરિત પ્રિયાંકે તેમનું અપહરણ કર્યું હતું.

કોર્ટ | મહિલા પ્રોફેસરનું અપહરણ કરનાર લાયબ્રેરિયનના જામીન રદ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો