તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રતિનિધિઓને

સુરત | કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રતિનિધિઓને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રતિનિધિઓને મળ્યા હતા અને તેમને આશ્વાસન આપ્યું હતું કે કેન્દ્ર ટેક્સટાઇલ ક્ષેત્ર માટે ઘટતું કરશે. સુરત ટેક્સટાઇલ્લ ઉદ્યોગની સંસ્થાના પ્રતિનિધિઓ નાણાપ્રધાનને મળ્યા હતા અને જીએસટીની પ્રક્રિયાને સરળ બનાવવા માગ કરી હતી. બંને એસોસિયેશનોએ બેઠક હકારાત્મક રહી હતી. પ્રતિનિધિઓએ નાના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કાર્યવાહી સરળ બનાવવા માગ કરી હતી. સાથે પ્રતિનિધિઓએ ઉદ્યોગમાં પડતી મુશ્કેલીઓ પણ નાણાપ્રધાનને વર્ણવી હતી.

કેન્દ્ર ટેક્સટાઇલ ક્ષેત્ર માટે ઘટતું કરશે : નાણાપ્રધાન જેટલી

અન્ય સમાચારો પણ છે...