તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અમરેલી : 70 વર્ષમાં જિલ્લાના સાગરકાંઠા માટે કેમ કશું કર્યું નહીં

અમરેલી : 70 વર્ષમાં જિલ્લાના સાગરકાંઠા માટે કેમ કશું કર્યું નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : વિપક્ષે કાદવ ઊછાળ્યો સારું છે, કમળ તેમાં ખીલશે

{ડોકલામ સમયે રાહુલ ચીની રાજદૂતને ભેટતા હતા

{ કોંગ્રેસના લોકોને તેમના અધ્યક્ષના નામ ખબર નથી

{ નેહરુ સમયે કચ્છના ભૂકંપમાં કંઈ કામ થયું હતું

{ સરવેમાં 140 સીટ આવે છે પણ 151 સીટ આવશે


અમરેલી : 70 વર્ષમાં જિલ્લાના સાગરકાંઠા માટે કેમ કશું કર્યું નહીં

{અમારી સરકારે સમુદ્રી શક્તિ પર ધ્યાન કેન્દ્રીત કર્યું

{ ટૂકમાં સુરત-મુંબઈ ફેરી સર્વિસનો લાભ મળશે

{ હવે અમરેલીમાં ડેરી પણ ધમધમતી થઈ ગઈ છે

{ મધ ઉછેર દ્વારા પણ અનેક લોકોને રોજગારી મળશે

ચેહરે પર શિકન, માથે પર પસીના,

ડરે ડરે સે સાહેબ નજર આતે હૈ,

શાહ-ઝાદા, રાફેલ કે સવાલો પર,

જાને ક્યું ઈનકે હોંઠ સિલ જાતે હૈં.

ગાંધીનગર | રાહુલગાંધી 29 અને 30 નવેમ્બરે સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. તેઓ સોમનાથ મહાદેવના દર્શન પણ કરશે. ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાના કોંગ્રેસના ઉમેદવારો માટે પણ પ્રચાર કરશે

રાહુલ 29-30મીએ સૌરાષ્ટ્રના પ્રવાસે

મોદીના હુમલા પર રાત્રે 10 વાગે ટ્વિટ કરી રાહુલનો વળતો હુમલો

રાહુલનો મોદીને ટ્વિટથી શાયરાના અંદાજમાં જવાબ

ભૂજમાં રેલી અગાઉ મોદી પોતાની આગવી સ્ટાઈલમાં બાળકો પાસે પહોંચી ગયા હતા

મોદીએ ક્યાં શું કહ્યું | લડાઈ વિકાસવાદ વિરુદ્ધ વંશવાદની છે

અન્ય સમાચારો પણ છે...