• Gujarati News
  • સિટી રિપોર્ટર } હેરિટેજ સ્કૂલ �ઓફ ઈન્ડિયન ક્લાસિક મ્યુઝીક સંસ્થા

સિટી રિપોર્ટર } હેરિટેજ સ્કૂલ �ઓફ ઈન્ડિયન ક્લાસિક મ્યુઝીક સંસ્થા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર } હેરિટેજ સ્કૂલ �ઓફ ઈન્ડિયન ક્લાસિક મ્યુઝીક સંસ્થા દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. ઉજવણી અંતર્ગત ‘નમોસ્તુતે’ના ઉપક્રમે શાસ્ત્રીય સંગીત ગાયન અને વાદનનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં હેમંત ગાંધર્વ અને સ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા ‘સ્વરાંજલી’ પ્રસ્તુતિ કરાશે. કાર્યક્રમ 1લીએ રાત્રે 8 કલાકે વૈષ્ણોશક્તિધામ, કાપડિયા હેલ્થ ક્લબ પાસે યોજાશે.જેમાં કોઈ પણ રસ ધરાવતા સુરતીઓ ભાગ લઇ શકે છે.

સ્કોપામાં સંગીતથી ગુરૂપૂર્ણિમા ઉજવાશે