{ જિતેન્દ્ર જડિયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ જિતેન્દ્ર જડિયા

થ્રીડી ગારમેન્ટમાં રેડિયમ હોવાથી એને પાર્ટીમાં પહેરો

રેડિયમઇફેક્ટ આપીને થ્રીડી ગારમેન્ટ તૈયાર થતા હોવાને કારણે ગારમેન્ટને પાર્ટીઝમાં, ડી.જે પાર્ટીઝમાં કે નાઇટ ક્લબમાં પહેરી શકો. જે હટકે લુક આપશે.

City Workshop

િસટી રીપોર્ટર } સુરત ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી ઇન્સ્ટીટ્યુટમાં ‘ફ્યુચરિસ્ટીક થ્રીડી ફેશન’ વિષય પર વર્કશોપ યોજાયો હતો. વર્કશોપમાં સ્ટુડન્ટ્સે થર્મોકોલ, પ્લાસ્ટીક, ફેબ્રિક અને પેપર શીટનો ઉપયોગ કરીને થ્રીડી ગારમેન્ટ્સ ડિઝાઇન કર્યા હતા. ફેકલ્ટી મનીષ પટેલે સ્ટુડન્ટ્સને થ્રીડી ગારમેન્ટ્સ કઇ રીતે ડિઝાઇન કરવા એની ટીપ્સ પણ આપી હતી. ગાર્મેન્ટ્સ પર થ્રીડી ઇફેક્ટ આપવા માટે બ્રશ, પેપરમેશ, સ્પોન્જ, થ્રેડ તેમજ હેન્ડ પ્રીન્ટથી લિકવીડ રેડિયમ એપ્લાય કરવામાં આવે છે.

રેડિયમ એડ કરી સ્ટુડન્ટ્સે ડિઝાઇન કર્યા થ્રીડી ગારમેન્ટ્સ

અન્ય સમાચારો પણ છે...