તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પહેલી સેમિફાઇનલમાં વલસાડની ટીમે સુરતની ટીમને હરાવી હતી

પહેલી સેમિફાઇનલમાં વલસાડની ટીમે સુરતની ટીમને હરાવી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રીજા સ્થાને આવેલી સુરતની વોલીબોલ ટીમ

અંડર-19 બોયઝ બીચ વોલીબોલમાં સુરત સિટીની ટીમ ત્રીજા સ્થાને આવી

સુરત | મરોલીખાતે અંડર-19 બોયઝ માટે સ્કૂલ લેવલની બીચ વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સુરત સિટીની ટીમે 15-12 અને 15-13થી મહેસાણા સામે વિજય મેળવ્યો હતો.

કોચ અનિસ પટેલના જણાવ્યા મુજબ સ્પર્ધામાં 12 ટીમે ભાગ લીધો હતો. જેની પ્રથમ સેમિફાઈનલમાં વલસાડની ટીમે સુરત સિટીને 2-0થી અને બીજી સેમિફાઈનલમાં નવસારીની ટીમે મહેસાણાની ટીમને 2-1થી હરાવી હતી. જોકે ફાઈનલમાં વલસાડની ટીમે 2-0થી બાજી મારી હતી. છેવટે ત્રીજા સ્થાન માટે સુરત સિટીની ટીમ વિજેતા બની હતી.

Beach Volleyball

અન્ય સમાચારો પણ છે...