તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | આઇઆઇટીસહિતની ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટેની ઘંટી વાગી ગઈ

સુરત | આઇઆઇટીસહિતની ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટેની ઘંટી વાગી ગઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | આઇઆઇટીસહિતની ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટેની ઘંટી વાગી ગઈ છે. 8 એપ્રિલે જેઇઇ મેન્સની ઓફ લાઇન અને 15 અને 16 એપ્રિલે જેઇઇ મેન્સની ઓનલાઇન પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓ પહેલી ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. જેના બાદ 24થી 27 એપ્રિલ સુધીમાં આન્સર કી જાહેર કરવામાં આવશે.

એજ્યુકેશન | જેઇઇ મેન્સની પરીક્ષા માટેનું શિડ્યુલ જાહેર કરાયું

અન્ય સમાચારો પણ છે...