• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ક્રિકેટમાં આર.જે.સ્પોર્ટસનો આઠ વિકેટે વિજય મેળવ્યો

ક્રિકેટમાં આર.જે.સ્પોર્ટસનો આઠ વિકેટે વિજય મેળવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિકેટમાં આર.જે.સ્પોર્ટસનો આઠ વિકેટે વિજય મેળવ્યો

સુરત | લાલભાઈકોન્ટ્રાકટર ખાતે રમાઈ રહેલી વન-ડે ક્રિકેટ સ્પર્ધાની મેચમાં આર.જે.સ્પોર્ટસની ટીમે ચાર વિકેટે સ્ટાર ઈલેવન ટીમ સામે વિજય મેળવ્યો હતો. વિજેતા થયેલી ટીમને અભિનંદન પાઠવીને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી

ટૂંકો સ્કોર

સ્ટાર ઈલેવન-16.1 ઓવરમાં 50 ઓલ આઉટ (જુનેદ-6 વિકેટ) હાર્યા ચાર વિકેટે વિરુદ્ધ આર.જે.સ્પોર્ટસ-7.2 ઓવરમાં 6 વિકેટે 51 રન

અન્ય સમાચારો પણ છે...