• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત : સુરતીમોઢ વણિક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા તા.22થી 24 ડિસેમ્બર 2017ના

સુરત : સુરતીમોઢ વણિક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા તા.22થી 24 ડિસેમ્બર-2017ના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સુરતીમોઢ વણિક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા તા.22થી 24 ડિસેમ્બર-2017ના રોજ આંખના મોતિયાનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આ‌વશે. નેત્ર ચિકિત્સા માટે તપાસ શિબિર તા.10 ડિસેમ્બરે સુ.મો.વ. ઘાચી પંચની વાડી, નાનપુરા ખાતે યોજાશે. જેમાં લાભ લેવા જનતાને એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આંખ-મોતીયાના વિનામૂલ્યે ઓપરેશન

અન્ય સમાચારો પણ છે...