દેશની સંસ્કૃતિ કેટલાક તોડવા માંગે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેનાનીસર્જિકલ સ્ટ્રાઇક કરે અને તેના પર સવાલ ઉઠાવે તે દેશદ્રોહી અને દેશને માટે જીવ આપે તે દેશપ્રેમી. શબ્દો શહીદો માટેની રામકથામાં મહેમાન બનેલા કર્નલ આરએસએન સિંહે કહ્યાં હતા. તેમણે કહ્યું કે દેશમા રહેતા તમામ દેશભક્તો એક છે. આપણા પૂર્વજો એક છે. ડી.એન.એ. એક છે. ભારતની એકતામાં ત્રણ ચીજ સમાન છે. પ્રથમ સંગીત, બીજુ સાડી અને ત્રીજું સંસ્કૃતિ. અરૂણાચલથી કન્યાકુમારી સુધી ચીજ સમાન છે. ભારતની એકતાને કોઈ ઘાયલ નથી કરી શક્યું. મારી દ્રષ્ટિએ દેશભક્ત છે જે દેશને પ્રેમ કરે છે.

કર્નલ આરએસએન સિંહ.

અન્ય સમાચારો પણ છે...