સ્કૂલ એક્ટિવિટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પી.ડી.વિદ્યાકુંજવનિતા વિશ્રામ પૂર્વ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ દ્વારા વિહિકલ પર પ્રોજેક્ટ રજૂ કરાયા હતા. પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને વિહિકલ માટે સામાન્ય જ્ઞાન સંબંધિત પ્રશ્નો પણ પૂછાયા હતા. શિક્ષકોએ વિદ્યાર્થીઓને ટુ વ્હીલર, ફોર વ્હીલર અને એરોપ્લેન જેવા વિહિકલ્સ વિશે માહિતી આપી હતી.

સ્ટુડન્ટ્સે વિહિકલ પર પ્રોજેક્ટ રજૂ કર્યા

અન્ય સમાચારો પણ છે...