• Gujarati News
  • 12700 લોકોએ ગેસ સબસિડી જતી કરી

12700 લોકોએ ગેસ સબસિડી જતી કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: વડાપ્રધાનેઅપિલ કરી હોવા છતાં રાંધણગેસ સિલિન્ડર ધારકો ઉપર અપિલની ઝાઝી અસર થઇ હોય તેવુ જણાતું નથી.સુરત જિલ્લામાં 9.25 લાખ રાંધણગેસ ધારકો છે.સરકાર તેમજ ગેસ કંપનીઓ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવા છતાં માત્ર 12700 ગેસ ધારકોએ પોતાની ગેસ સબસિડી જમા કરાવી છે.