તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રેનની અડફેટે વૃધ્ધનું મોત થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાંડેસરા જગન્નાથ નગર ખાતે રહેતા દિનબંધુ ઝુરિયા નાહક(60) ગઈ તા.25મીએ પાંડેસરા જગન્નાથ ખાડી બ્રિજ પરથી પસાર થતા હતા. દરમિયાન એક ક્રેનના ચાલકે તેમને અટફેટમાં લીધા હતા. જેથી ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે સવારે તેમનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...