• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત : બિન્દાસઆર્ટીસ્ટ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય વોટર કલર સ્પર્ધાનું આયોજન

સુરત : બિન્દાસઆર્ટીસ્ટ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય વોટર કલર સ્પર્ધાનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : બિન્દાસઆર્ટીસ્ટ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય વોટર કલર સ્પર્ધાનું આયોજન દિલ્લી ખાતે કરાયું હતુ. જેમાં ઉત્તર ગુજરાત એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શારદાનિકેતન પ્રાથમિક વિભાગના ચિત્ર શિક્ષક જ્ઞાનેશ્વર રાજપૂતે ભાગ લઇ વિજેતા થઇ શા‌ળાનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ શાળા પરિવારે આનંદની લાગણી અનુભવી હતી.

ચિત્ર સ્પર્ધામાં શિક્ષકે શાળાનું ગૌરવ વધાર્યું

અન્ય સમાચારો પણ છે...