• Gujarati News
  • ઘોડદોડ રોડ ખાતે ફ્રી ફિઝિયોથેરાપી કેમ્પ યોજાશે

ઘોડદોડ રોડ ખાતે ફ્રી ફિઝિયોથેરાપી કેમ્પ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ન્યૂરો એન્ડ પેઇન ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા 31 મેના રોજ ફ્રી ફિઝિયોથેરાપી નિદાન કેમ્પનું આયોજન કરીમાબાદ સોસાયટી, ઘોડદોડ રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં શરીરના તમામ પ્રકારના રોગોનું ફ્રીમાં નિદાન તથા તેની સારવાર માટેનું વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે જેનો દર્દીઓએ લાભ લેવા માટે જણાવાયું છે.