બેંક સાથે 9 કરોડની છેતરપિંડીમાં જામીન રદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેલ ટેક્સટાઇલના નામે મશીનરીની લોન લેવામાં આવી હતી

લીગલ રિપોર્ટર | સુરત

બેન્કમાંથીમશીનરી ખરીદવા માટે રૂપિયા નવ કરોડની લોન લઈ હલકી કક્ષાની મશીનરી ફીટ કરનારા આરોપી હરેશ કોટડિયા અને કેતન બારવડીયાની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. કેસમાં કુલ ચાર આરોપી સામે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવામાં આવી હતી.

સેન્ટ્રલ બેન્કના કર્મચારી જ્ઞાનેન્દ્ર ભગતે ફરિયાદી કરી હતી. ગેલ ટેક્સટાઇલના નામે મશીનરીની લોન લેવામાં આવી હતી. એપીપી દિપેશ દવેએ આગોતરા જામીનની સામેે દલીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...