લાલભાઇ કોન્ટ્રાક્ટરમાં ક્રિકેટ મેચ યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | લાલભાઈકોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે વન-ડે ક્રિકેટ સ્પર્ધા યોજવામાં આવી છે. સ્પર્ધામાં પેન્થર ઈલેવન અને પટેલ ઈલેવન વચ્ચેની મેચ ડ્રો જતાં વીસ ઓવરના સ્કોરના આધારે પેન્થર ઈલેવન વિજેતા થઈ હતી.

}ટૂંકો સ્કોર

પટેલઈલેવન 38.3માં 203 (સમી પટેલ-60, ચિન્મય પટેલ-32, જીગર અને અક્ષીલ 3-3 વિકેટ) વિરુદ્ધ પેન્થર ઈલેવન 36.4માં 203 (અબ્દુલ-34, મોઈન-32) મેચ ટાઈ

વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પેન્થર ઈલેવને પટેલ ઇલેવનને હરાવી

અન્ય સમાચારો પણ છે...