તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |અમદાવાદમાં માધ્યમિક શિક્ષક સંઘનું 27મું શૈક્ષણિક અધિવેશન પ્રસંગે રાજયના

સુરત |અમદાવાદમાં માધ્યમિક શિક્ષક સંઘનું 27મું શૈક્ષણિક અધિવેશન પ્રસંગે રાજયના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અમદાવાદમાં માધ્યમિક શિક્ષક સંઘનું 27મું શૈક્ષણિક અધિવેશન પ્રસંગે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. અધિવેશનમાં હાજર ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજયમાં ચિત્રકામ, વ્યાયામ અને સંગીતના શિક્ષકોની કમી હોવાથી વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર આવી શકતી નથી. સંજોગોમાં ટુંક સમયમાં ત્રણેય વિષયોના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જે શિક્ષણ સહાયકોએ સીસીસી પાસ કરી હોય તેમને પુરા પગારમાં મુકવા 7માં પગાર પંચનો તાત્કાલિક અમલ કરવો.

ચિત્રકામ, વ્યાયામ અને સંગીતના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...