તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ઉધના રોડ પર સત્યનગરની આગળ ઉધના ઝોન ઓફિસ જવા

સુરત |ઉધના રોડ પર સત્યનગરની આગળ ઉધના ઝોન ઓફિસ જવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ઉધના રોડ પર સત્યનગરની આગળ ઉધના ઝોન ઓફિસ જવા માટેના ત્રણ રસ્તા પડે છે. લોકો સાયકલ ટ્રેકમાંથી રોંગ સાઇડ આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને અકસ્માત થવાની શક્યતા રહેલી હોય છે. તેને ધ્યાને રાખીને નાના ડિવાઇડર બનાવી દેતા રોંગ સાઇડ આવતા વાહનોની સમસ્યામાં છૂટકારો થયો છે.

નિરાકરણ | ઉધના ઝોન ઓફિસ સામે ટ્રાફિક થતો હોવાથી ડિવાઇડર

અન્ય સમાચારો પણ છે...