તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓનું બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરી

સુરત |પાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓનું બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓનું બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરી છે. શહેરના અલગ અલગ ઝોનમાં રસ્તા બ્યુટિફિકેશનની કામગીરી પુરપાટ ઝડપે ચાલી રહી છે. જેના ભાગરૂપે અઠવા ઝોનમાં ટી.પી સ્કીમ નં 29 રૂંઢ-વેસુ-મગદલ્લામાં હયાત 18 મીટર ટીપી રસ્તાની બંને બાજુએ આવેલા કલેકટર કચેરી રોડને ડીઝાઇન મુજબ મેટલ ગ્રાઉટીંગ કરાશે. રોડને મેટલ ગ્રાઉટીંગ કરી કારપેટ તથા ફુટપાથ, ટ્રાફિક નિયમન ચિન્હો અને કલરીંગ પટ્ટાથી રસ્તાનું બ્યુટિફિકેશન કરવામાં આવશે.

સુવિધા | રૂંઢ-વેસુ-મગદલ્લામાં હયાત TP રસ્તાનું બ્યુટિફિકેશન

અન્ય સમાચારો પણ છે...