તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પાલિકા દ્વારા શહેરના નાગરીકોને માસ ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિદ્યાઓ મળી

સુરત |પાલિકા દ્વારા શહેરના નાગરીકોને માસ ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિદ્યાઓ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાલિકા દ્વારા શહેરના નાગરીકોને માસ ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિદ્યાઓ મળી રહે તે માટે શહેર તથા તેની આસપાસના વિસ્તારને જોડતા 575 કી.મીના કુલ 44 રૂટ ઉપર આગામી સમયમાં 1000 જેટલી બસો શરૂ કરવાનું આયોજન છે. તેમજ શહેરના હયાત રિંગરોડને હાઇ મોબિલિટી કોરિડોર તરીકે વિકસાવવાનું આયોજન છે. કોરિડોર ઉપર લોકોને દર 3 મિનિટે બસ મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવશે. હાલમાં 7 ઝોનમાં 958 જગ્યાએ આધુનિક સિટી બસ સ્ટેન્ડ બનાવાની કામગીરી પ્રગતિમાં છે.

સેવા | હાઇ મોબિલિટી કોરિડોર પર દર 3-3 મિનિટે બસ મળશે

અન્ય સમાચારો પણ છે...