તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સૌરાષ્ટ્રવર્ધમાન સ્થાનવાસી જૈન સંઘના ઉપક્રમે યોજાયેલ શિબિરમાં ધીરજમુનિએ

સુરત | સૌરાષ્ટ્રવર્ધમાન સ્થાનવાસી જૈન સંઘના ઉપક્રમે યોજાયેલ શિબિરમાં ધીરજમુનિએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સૌરાષ્ટ્રવર્ધમાન સ્થાનવાસી જૈન સંઘના ઉપક્રમે યોજાયેલ શિબિરમાં ધીરજમુનિએ જણાવ્યું હતુ કે જ્યા સુધી આદત નહિ બદલો ત્યાં સુધી એકબીજાને આપત્તિ રહેવાની છે. માણસે કાર્યક્ષમ બનવું જોઈએ અને પોતાનું કામ જાતે કરવું જોઈએ. નવી પેઢી અને જુની પેઢીના અંતરને ભૂલીને સમન્વય કરતા શીખવું જોઈએ.

જૂની-નવી પેઢી વચ્ચે સમન્વય સાધો: ધીરજમુની

અન્ય સમાચારો પણ છે...