તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પરિણિતા બીભત્સ ચેનચાળા કરતા યુવકની ધરપકડ કરાઇ

પરિણિતા બીભત્સ ચેનચાળા કરતા યુવકની ધરપકડ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરીણીતાનેબિભત્સ ચેનચાળા કરી છેડતી કરી ઉપરથી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહીધરપુરા પોલીસે યુવકની ધરપકડ કરી હતી.મહીધરપુરાના લાલદરવાજા વિસ્તારમાં રહેતી એક મહિલાને તેની સામે રહેતા ઈસમે ગેેલેરીમાંથી બિભત્સ ચેનચાળા કરી પજવણી કરતો હતો.જ્યારે તેને બાબતે ઠપકો આપતા તેણે અન્ય એક યુવકને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહીધરપુરા પોલીસમાં પરીણીતાએ ફરિયાદ આપતા પોલીસે છેડતી કરનાર અરવિંદ મણીભાઈ પટેલ (રહે, ગંુદી શેરી, મહીધરપુરા)ની ધરપકડ કરી હતી. પકડાયેલો ઈસમ માનસિક વિકૃત છે.

અન્ય સમાચારો પણ છે...