• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી બે કાંઠે થઇ જતા વિયરકમ

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી બે કાંઠે થઇ જતા વિયરકમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી બે કાંઠે થઇ જતા વિયરકમ કોઝવે ઓવરફલો થઇ ગયો હતો. ગઇકાલે સાંજે સપાટી 300.85 ફુટ હતી જે આજે સોમવારે સાંજે વધીને 303.20ફુટ થઇ ગઇ હતી. ડેમમાં 78500 ક્યુસેક્સ પાણીની આવક આજે દિવસ દરમિયાન થતી હતી. }મનોજ તેરૈયા

સુરતમાં વિયર ઓવર ફ્લો થતાં સિઝનમાં પ્રથમવાર કોઝ વે બંધ

અન્ય સમાચારો પણ છે...