સ્ટેટ બ્રીફ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સચિનનાં પાલિગામ ખાતે આજથી ચાર સ્કુલનાં 500થી વધુ બાળકો અંગુઠાની સાઇઝ જેટલા પાર્થિવ શિવલિંગ બનાવવાનું કામ શરૂ કરશે જેમાં પહેલી ઓગષ્ટ સુધીમાં કુલ 10 લાખ આવા શિવલિંગ બનાવવામાં આવશે. અને આગામી દિવસોમાં કુલ સવા લાખ શિવલિંગ બનાવવાનો સંકલ્પ એક ટ્રસ્ટ વતી લેવામાં આવ્યો છે. પૂજ્ય ગુરુમાંના સાનિધ્યમાં પાંચ દિવસીય કાર્યક્રમ શરૂ થશે.

સચિનમાં 500 બાળકો 10 લાખ માટીના શિવલિંગ બનાવશે