તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મેટ્રો પોલીસ હેલ્થકેરની રાજ્યમાં હાજરી મજબુત

મેટ્રો પોલીસ હેલ્થકેરની રાજ્યમાં હાજરી મજબુત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :મેટ્રોપોલીસ હેલ્થકેર લી. ડાયગ્નોસ્ટિક્સની બહુરાષ્ટ્રીય ચેઇન જે સાત દેશોમાં 800 જેટલા કલેકશન સેન્ટર અને 125 રાજ્યોમાં આર્ટ લેબોરેટરી ધરાવે છે. તેના નવા ડાયગ્નોસીસ સેન્ટરની સ્થાપના સાથે દેશના સેકન્ડ અને થર્ડ નગરોને ગુણવત્તા સભર ડોયગ્નોસીસ પુરા પાડવાની દિશામાં કામ કરવામાં આવે છે. નવસારીમાં લેબોરેટરીનો પ્રારંભ કરવા સાથે રાજ્યમાં પોતાની હાજરી મજબુત કરી છે.

અન્ય સમાચારો પણ છે...