વિકાસ - નહેરૂ બ્રિજ પાસે કામગીરી
વિકાસ - નહેરૂ બ્રિજ પાસે કામગીરી
રિવર ફ્રંટની અધૂરી કામગીરી પૂર્ણ કરાશે
સુરત |સરદાર બ્રિજથી નહેરૂ બ્રિજ સુધી રિવર ફ્રંટની મોટા ભાગની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. તેમાંં નહેરૂબ્રિજ પાસે રિવર ફ્રંટની કામગીરી બાકી હોવાના કારણે તે કામગીરી પણ ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવશે. નહેરૂબ્રિજને અડીને રિવરફ્રંટની કામગીરી 4.08 કરોડના ખર્ચે કરવામાંં આવશે. આથી લોકોને નદી કિનારે હરવા-ફરવાની સુવિધા મળી રહેશે.