રવિવાર સીઝનનો સૌથી ગરમ દિવસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હવામાનવિભાગના જણાવ્યા અનુસાર 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રવિવાર સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આગામી બે દિવસમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થશે. હાલ તાપમાન 37-38 ડિગ્રી રહેવાનું કારણ રાજસ્થાન તરફ પાકિસ્તાનથી આવતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું. પરંતુ રવિવારથી તેની અસર ઓછી થતાં ગરમી વધશે. રવિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લધુત્તમ 22.6 ડિગ્રી નોંધાયુ હતું. 8 કિલોમીટરની ઝડપે ઉત્તર તરફના પવનો ફુંકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...