• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ફુલવાડી ભરીમાતારોડ ખાતે રીબ્રુ સોસાયટીમાં પ્રાણનાથ હોસ્પિટલ અને માનવ

સુરત | ફુલવાડી-ભરીમાતારોડ ખાતે રીબ્રુ સોસાયટીમાં પ્રાણનાથ હોસ્પિટલ અને માનવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ફુલવાડી-ભરીમાતારોડ ખાતે રીબ્રુ સોસાયટીમાં પ્રાણનાથ હોસ્પિટલ અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિનામૂલ્યે દર્દીઓની તપાસ કરી જરૂરીયાત મુજબની દવાઓ આપવામાં આવી હતી. સાથે આખોની તપાસ બાદ ચશ્માઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન લક્ષ્ણણ જ્યોતીજી મહારાજ તથા કાદિર પીરઝાદા હાજર રહ્યા હતાં.

માનવ સેવા ટ્રસ્ટનો વિના મૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...