• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રવિવારે નેશનલ કોંગ્રેસ પાર્ટીએ સુરતમાં રેલીનું આયોજન કર્યું હતું. મોટા

રવિવારે નેશનલ કોંગ્રેસ પાર્ટીએ સુરતમાં રેલીનું આયોજન કર્યું હતું. મોટા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે નેશનલ કોંગ્રેસ પાર્ટીએ સુરતમાં રેલીનું આયોજન કર્યું હતું. મોટા વરાછા અને લિંબાયત વગેરે વિસ્તારોમાં એનસીપીની રેલી નીકળ્યા બાદ વરાછાના મિનિબજાર સ્થિત સરદાર સ્મૃતિભવન ખાતે સભા યોજાઇ હતી. સભામાં માજી ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે કેન્દ્રની વર્તમાન સરકાર ઉપર ઇવીએમ મુદ્દે પ્રહારો કર્યા હતા. તસવીર- મનોજ તેરૈયા

વરાછામાં નેશનલ કોંગ્રેસ પાર્ટીની રેલીથી રાજકીય ગરમાટો

અન્ય સમાચારો પણ છે...