તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નવયુગ કોમર્સમાં પરીક્ષામાં ચોરી થયાની ફરિયાદ

નવયુગ કોમર્સમાં પરીક્ષામાં ચોરી થયાની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નર્મદયુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં શરૂ સેમેસ્ટર પરિક્ષાઓમાં નવયુગ કોમર્સ કોલેજમાં ગેરરીતિની ફરીયાદ વિદ્યાર્થીએ કુલપતિને કરી છે. પરિક્ષામાં સુપરવાઇઝર હોવા છતાં ગેરરીતિ આચરવામાં આવે છે જેની સામે પ્રશાસન ચુપચાપ બેસી રહી પરિક્ષાની ગેરરીતિમાં સહયોગ આપી રહ્યું છે. ચાલુ પરિક્ષા દરમિયાન એફવાયના ડીવિઝનમાં સુપર વાઇઝરની હાજરી છતાં વિદ્યાર્થી બિન્દાસ્ત પણે કાપલીમાંથી ચોરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...