તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીચ ફુટબોલમા સુરત ચેમ્પિયન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: રાજ્યસરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત બીચ ફુટબોલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા અંડર-16 ફુટબોલ મેચમા સુરતની ટીમ વિજેતા થઈ હતી. જિલ્લા કક્ષાની રમતનુ આયોજન સુંવાલી બીચ ખાતે થયુ હતુ જેમા સુરતની ટીમ વિજેતા બનીને રાજ્યકક્ષાની રમત વલસાડ ખાતે રમવા ગઈ હતી. જ્યાં પણ ટીમે તમામ પ્રતીસ્પર્ધી ટીમોને હરાવીને વિજેતા બન્યુ હતુ. બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...