• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |વેસુ વી.આઈ.પી.રોડ રૂદ્રમ એવન્યુ ખાતે રહેતા વેપારી સુપાષ વિનોદકુમાર

સુરત |વેસુ વી.આઈ.પી.રોડ રૂદ્રમ એવન્યુ ખાતે રહેતા વેપારી સુપાષ વિનોદકુમાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વેસુ વી.આઈ.પી.રોડ રૂદ્રમ એવન્યુ ખાતે રહેતા વેપારી સુપાષ વિનોદકુમાર અગ્રવાલ પોતાના એપાર્ટમેન્ટની સામે ઉભા રહીને મોબાઈલ ફોન પર વાતચીક કરતા હતા. દરમિયાન એક પલ્સર બાઈક પર બે અજાણ્યાઓ તેમની નજીક આવ્યા હતા અને તેમના હાથમાંથી રૂ.6 હજારની કીમતનો મોબાઈલ ફોન આંચકી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે સુપાષભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વીઆઈપી રોડ પર વેપારીના હાથમાંથી ફોનની ચીલઝડપ

અન્ય સમાચારો પણ છે...