• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |કતારગામના પાર્વતી નગર ખાતે રહેતા ગીરધર ધનજીભાઈ માંડવિયા (45)

સુરત |કતારગામના પાર્વતી નગર ખાતે રહેતા ગીરધર ધનજીભાઈ માંડવિયા (45)

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |કતારગામના પાર્વતી નગર ખાતે રહેતા ગીરધર ધનજીભાઈ માંડવિયા (45) રવિવારે પોતાના ઘરે રાત્રી દરમિયાન સુતા હતાં ત્યારે ભર ઉંઘમાં પડખું ફેરવવા જતાં બેડ પરથી નીચે પટકાયા હતાં. તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતાં પરંતુ મરણ થયું હતું. બનાવ અંગે કતારગામ પોલીસે આકસ્મીક મોત નોંધ કરી હતી.

ઊંઘમાં પલંગ પરથી પટકાતાં કતારગામના આધેડનું મોત

અન્ય સમાચારો પણ છે...