• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |રૂંઢ, ડુમસ અને મગદલ્લા કાંઠા વિભાગ મજૂર કામદારોની મંડળીઓને

સુરત |રૂંઢ, ડુમસ અને મગદલ્લા કાંઠા વિભાગ મજૂર કામદારોની મંડળીઓને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રૂંઢ, ડુમસ અને મગદલ્લા કાંઠા વિભાગ મજૂર કામદારોની મંડળીઓને અગાઉ સરકારે 20 હજાર મેટ્રિક ટન રેતી કાઢવા મંજૂરી આપી હતી. ત્યારબાદ મંડળીઓએ વધારે જથ્થામાં રેતી કાઢવા માગણી કરતા સરકારે 50 હજાર મેટ્રિક ટન રેતી કાઢવાની મંજૂરી આપી છે. ત્રણેય મંડળીને તાપી નદીના પટમાં યાંત્રિક બોટ કે મશીનનો ઉપયોગ નહીં કરવાની શરતે 6 મહિના માટે મંજુરી આપી છે, જેમાં સરકારને ત્રણેય મંડળી તરફથી કુલ 18 લાખ રૂપિયાની રોયલ્ટીની આવક થઇ હતી.

રૂંઢ, મગદલ્લા અને ડુમસમાં રેતીની લીઝ મંજૂર કરાઈ

અન્ય સમાચારો પણ છે...