તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખર્ચ વધે તો ફી વધવાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખર્ચ વધે તો ફી વધવાની

સવલતો વધુ આપીએ

ઇનવેસ્ટમેન્ટ માટે નહીં, હેલ્થ માટે જોડાવ

ફેસિલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોકેશન અને ક્લબનાં મેમ્બર્સ કોણ છે, ક્રાઇટેરિયા પર વધે ફી

3 લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્લબ | 2010થીમેમ્બરશીપ બંધ છે. વખતે મેમ્બરશીપ 2.5 લાખની હતી. એમાં ત્રણ પ્રકારની મેમ્બરશીપ છે, લાઇફ ટાઇમ-પેટ્રોન અને પરમેનન્ટ પેટ્રોન. જેમાંથી પરમેનન્ટ પેટ્રોન મેમ્બરશીપ વેચી શકાય છે. અત્યારે પરમેનન્ટ પેટ્રોન મેમ્બર 20થી 23 લાખની વચ્ચે મેમ્બરશીપ વેચે છે. 800% રિટર્ન થયું.

2 સુરત સિટી જીમ ખાના | 2010થીમેમ્બરશીપ બંધ કરી દેવામાં આવી છે. વખતે ફી 2.5 લાખ હતી. સિટી જીમખાના ખાતેથી મળેલી માહિતી અનુસાર હમણાં મેમ્બરશીપ ઓપન કરવામાં આવે તો એની ફી 8થી 10 લાખ હોય શકે. 5 વર્ષમાં મેમ્બરશીપ ફીમાં 400 ટકાનો વધારો થયો. 2.5 લાખની મેમ્બરશીપ અત્યારે 8 થી 10 લાખની થઇ.

1 સુરત ટેનિસ ક્લબ | 2010માંટેનિસ ક્લબની મેમ્બરશીપ માત્ર 2.5 લાખ રૂપિયા હતી. વખતે એક પર એક મેમ્બરશીપ ફ્રીની સ્કીમ પણ હતી. જે 2015માં વધીને સીધી 8 લાખ રૂપિયા થઇ ગઇ. 2016માં મેમ્બરશીપ ફી 13.5 લાખ થઇ ગઇ છે. ગણતરી માંડીએ તો છેલ્લાં પાંચ વર્ષમાં સુરત ટેનિસ ક્લબની મેમ્બરશીપમાં 540 % વધારો થયો છે.

રહ્યો 5 વર્ષનો સોનું, સેન્સેક્સ, ફીનો ગ્રાફ

800

112

175

ટકા રિફંડ

5 વર્ષમાં

ટકા રિફંડ

5 વર્ષમાં

ટકા રિફંડ

5 વર્ષમાં

2.5

20,509

17,060

20.00

22,976

29,976

2016

2016

2016

2010

2010

2010

ક્લબ મેમ્બરશીપ

સેન્સેક્સ

સોનું

કારણે વધ્યું મેમ્બરશીપ પર રિફંડ

}હમણાં સિટીની જાણીતી ક્લબની મેમ્બરશીપ વેચો તો 400થી 800 ટકા સુધીનું રિફંડ મળે છે. જેનું સૌથી મોટું કારણ ક્લબ કલ્ચર વિશે સુરતીઓમાં આવેલી અવેરનેસ છે. સિટી ભાસ્કરે દરેક ક્લબનાં પ્રમુખ અને સેક્રેટરી સાથે વાત કરી તો જાણવા મળ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં ક્લબ કલ્ચર ડેવલપ થતાં ક્લબની ડિમાન્ડ વધી છે. હેલ્થ અને ફિટનેસ માટે પણ લોકો હવે ક્લબ જોઇન કરતાં થયાં છે.

} ક્લબમાં ફેસિલિટીઝ વધી એમ મેમ્બરશીપનાં ભાવ વધ્યાં અને એને કારણે રિફંડ પણ વધ્યું.

} સિટીનાં રિચ અને એફ્લુઅન્ટ કહી શકાય એવાં લોકો જે ક્લબમાં મેમ્બર હોય ક્લબમાં મેમ્બરશીપ લેવા માટે પડાપડી વધી છે. કારણે મેમ્બરશીપનો ભાવ વધ્યો અને રિફંડ પણ વધ્યું.

} ક્લબનું લોકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મેમ્બરશીપ ફી વધારે છે અને એને કારણે રિફંડ વધે છે.

} સિટીની જે ક્લબમાં મેમ્બરશીપ બંધ થઇ ત્યાં આપોઆપ ડિમાન્ડ ઊભી થઇ. મેમ્બર્સ પોતાનાં ભાવે મેમ્બરશીપ વેચી નામ ટ્રાન્સફર કરાવી લેતાં થયાં. કારણે ફી પણ વધી.

પાંચ વર્ષ પહેલાં દૂધ જે ભાવમાં મળતું હતું, ભાવમાં આજે નથી મળતું. ખર્ચા વધે એમ મેઇન્ટેનન્સ વધે. ગવર્મેન્ટનાં નિયમો કડક બન્યાં તો મેમ્બરશીપ ફી વધવાની જ..

} અરવિંદ ઇમાનદાર, સેક્રેટરી, સિટી જીમખાના

પાંચ વર્ષથી મેમ્બરશીપ બંધ છે, જેટલી સવલતો મેમ્બરને આપવામાં આવે છે, જો મેમ્બર વધે તો સવલતોમાં ઘટાડો થાય એટલે અમે નવાં મેમ્બર બનાવવાનું બંધ કરી દીધું છે.

} દિનકર નાયક, સેક્રેટરી, લાલભાઇ

સુરતમાં ઓછા સમયમાં ક્લબ કલ્ચર ડેવલપ થયું છે, ફિટનેસ અને એડવેન્ચરની ડિમાન્ડ વધી છે. પૈસા ડબલ થવાનાં વિચાર સાથે ક્લબમાં ઇનવેસ્ટ કરવાને બદલે ફિટનેસને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટ કરવું જોઇએ. } નિલેશ શાહ, પ્રમુખ, ટેનિસ ક્લબ

ટેનિસ ક્લબમાં 540% તો લાલભાઇમાં 800% રિટર્ન મળ્યું

છેલ્લાં પાંચ વર્ષમાં સોનામાંથી નથી મળ્યું, શેરબજારમાંથી નથી મળ્યું એનાથી પાંચથી આંઠ ગણું રિફંડ સુરતીઓએ ક્લબની મેમ્બરશીપમાંથી મેળવ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ માટે સુરતીઓ પાસે ક્લબની મેમ્બરશીપ પણ એક વિકલ્પ તરીકે ઊભરી આવી છે. સુરતની ટેનિસ ક્લબની મેમ્બરશીપ છેલ્લાં પાંચ વર્ષમાં અગિયાર લાખ જેટલી વધી ગઇ છે, જ્યારે લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્લબની મેમ્બરશીપ છેલ્લાં પાંચ વર્ષમાં 17.5 લાખ જેટલી વધી ગઇ છે. સોનું કે શેરમાંથી મળે એનાં કરતાં વધારે રિફંડ ક્લબનાં મેમ્બર્સ જો મેમ્બરશીપ વેચે તો મળી જાય..!! વાંચો, હસમુખ ખરાનો વિશેષ રિપોર્ટ.

ક્લબની મેમ્બરશીપ લઇ સુરતીઓએ 5 વર્ષમાં 800 ટકા રિટર્ન મે‌ળવ્યું

ટેનિસ ક્લબ, સિટી જીમખાના અને લાલભાઇ ક્લબની મેમ્બરશીપનો ભાવ પાંચ વર્ષમાં સોનાં અને સેન્સેક્સ કરતાં પણ ઉંચકાયો, મેમ્બરશીપ વેચો તો 400થી 800 ટકા રિટર્ન મળે

ANCHOR

અન્ય સમાચારો પણ છે...