તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ કેસના સહઆરોપીના આગોતરા મંજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંરહેતો ભાવેશ ચાવડા સગીરાનું અપહરણ કરી સુરત તેના કાકા હરિશ મનજી ચાવડાના ઘરે લઇ ગયો હતો અને ત્યાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે કેસમાં મદદગારી સબબ સુરતના આંબેડકરનગરમાં રહેતા હરિશ ચાવડા સામે પણ ગુનો નોંધ્યો હતો. કેસમાં હરિશ ચાવડાએ આગોતરા અરજી કરી હતી. આરોપી વતી એડવોકેટ અભય ખખ્ખર રોકાયા હતા. બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ એડિશનલ સેસન્સ જજે હરિશની આગોતરા જામીન મંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...