તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત : વેસુખાતે નંદિની પરિવાર સેવા સમિતિએ 13મી રક્તદાન શિબિરનું

સુરત : વેસુખાતે નંદિની પરિવાર સેવા સમિતિએ 13મી રક્તદાન શિબિરનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : વેસુખાતે નંદિની પરિવાર સેવા સમિતિએ 13મી રક્તદાન શિબિરનું આયોજન કરીને 120 રક્ત દાતાઓએ શિબિરમાં ભાગ લઇને 83 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ નિમિત્તે રેડ ક્રોસ સોસાયટીના અધ્યક્ષ અને લોક દ્વિષ્ટ ચક્ષુ બેંકના અધ્યક્ષ પ્રફુલ્લ શિરોયા હાજર રહ્યા હતાં. તેમજ સાથે હેલ્થ ચેકઅપ કાર્યક્રમ પણ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...