તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

15 દિવસમાં તાર અને વાયર હટાવવા સુચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પાલિકાએશહેરમાં સ્ટ્રીટ લાઈટ અને મનપાના થાંભલાઓ પર લાગેલા વાયર-તારને હટાવવા માટે કેબલ ઓપરેટરો અને ટેલીફોન ઓપરેટરોને સુચના આપી દીધી છે. જો 15 દિવસમાં વાયર નહીં હટાવાશેે તો તાર કાપી નંખાશે.

લાઈટપોલ, લટકતા કેબલ, ઇન્ટરનેટના તાર કે ટેલીફોનના વાયરોને હટાવી લેવા માટે તમામને નોટીસ આપી છે. તેમણે 15 દિવસનો સમય અપાયો હતો. સમય મર્યાદા પુર્ણ થવા આવી છે. પરંતુ હજુ સુધી વાયર અને તાર દુર કરવામાં નથી આવ્યા. ત્યારે મનપા દ્વારા તેમના વિરુદ્ધ પગલા લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...