તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રફ ડાયમંડના વેલ્યુએશનને લઇને એન્ટવર્પમાં બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રફ ડાયમંડના વેલ્યુએશનને લઇને એન્ટવર્પમાં બેઠક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વૈશ્વિકસ્તરે ડાયમંડ માર્કેટમાં સર્જાયેલી મંદીને જોતાં કિમ્બર્લી પ્રોસેસ અને એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર દ્વારા બેઠકનું આયોજન કરાયું છે. જેમાં ડોલર સામે અન્ય કરન્સીના મૂલ્યને ધ્યાનમાં લઇ રફ ડાયમંડનું વેલ્યુએશન કરી તેની કિંમત નક્કી કરવાની માંગ કરવામાં આવશે.

મુદ્દે અગાઉ કે.પી ચેરમેન દ્વારા બોલાવવામાં આવેલી બેઠક બાદ રફ ડાયમંડના વેલ્યુએશનને લઇને ડાયમંડ વેપાર સાથે સંકળાયેલા દેશોના પ્રતિનિધિ મંડળની બીજી બેઠક 30મી સપ્ટેમ્બરે એન્ટવર્પ ખાતે મળશે.મંદીના સમયમાં એક તરફ રફ ડાયમંડના ભાવમાં વધારો થયો છે. જેની સામે પોલિશ્ડની કિંમત યથાવત રહેવાની સાથે વેપાર ગ્રોથમાં પણ ખાસ આંકડો નોંધાયો નથી.એવામાં ભારત, સાઉથ આફ્રિકા, યુ.કે જેવા દેશો બેઠકમાં જોડાય ડોલર સામે અન્ય કરન્સીના મૂલ્યને ધ્યાનામાં લઇ રફ ડાયમંડના કિંમત નક્કી કરવાની માંગ કરવામાં આવશે.

કે.પી તેમજ એ.ડબલ્યુ.ડી.સી રફ ડાયમંડના ભાવો નક્કી કરવા સરકાર ડાયમંડ માઇનીંગ કંપનીઓ, ડાયમંડ ઉદ્યોગકારો,ઉદ્યોગ પ્રતિનિધીઓની કમિટી રચવા આગ્રહ કરી રહ્યું છે.બેઠક બાદ રફ ડાયમંડના ભાવમાં ઘટાડો થાય તેવી અપેક્ષાઓ સેવાય રહી છે.

ડોલર સામે અન્ય કરન્સીના મૂલ્યને ધ્યાનમાં લઇ રફ ડાયમંડનું વેલ્યુએશન કરવાની માંગ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો