તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સુરત મહાનગર પાલિકાના નાયબ આરોગ્ય અધિકારીને ધી. પી.એમ.સી.એકટ, 1949ની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |સુરત મહાનગર પાલિકાના નાયબ આરોગ્ય અધિકારીને ધી. પી.એમ.સી.એકટ, 1949ની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત મહાનગર પાલિકાના નાયબ આરોગ્ય અધિકારીને ધી. પી.એમ.સી.એકટ, 1949ની કલમ-73 સી ની જોગવાઇઓ હેઠળ રૂા.5000 સુધી મટીરીયલ ખરીદી, રનીંગ બીલની મંજૂરી આપવાના તથા ફાઇનલ બીલની મંજૂરી આપવાની સત્તા હતી. જો કે હવે નાયબ આરોગ્ય અધિકારીની રૂા.5 હજારની ખરીદીના બીલો મંજુર કરવાની સત્તામાં વધારો કરાશે. નાયબ આરોગ્ય અધિકારીની 40 હજાર સુધીની ખરીદીના, રનીંગ બીલ તથા ફાઇનલ બીલ મંજુર કરવા મનપા કમિશનર દ્વારા સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરી છે.

બિલ મંજૂરી | નાયબ આરોગ્ય અધિકારીની સત્તા વધારાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો