તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ભારતીય ચૂંટણી પંચની સુચના મુજબ સુરત જિલ્લામાં મતદારોને ફોટા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ભારતીય ચૂંટણી પંચની સુચના મુજબ સુરત જિલ્લામાં મતદારોને ફોટા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ભારતીય ચૂંટણી પંચની સુચના મુજબ સુરત જિલ્લામાં મતદારોને ફોટા સાથેના રંગીન પીવીસી ઓળખપત્ર આપવા અંગેની કામગીરી કરવામાં આવી રહેલ છે. તેમ છતા ચુંટણી પંચના ડેટાનો દુરૂપયોગ કરી અમુક વ્યકિતઓ દ્વારા ગેરકાયદેસર રીતે મતદારોને પીવીસી ઓળખપત્ર કાઢી આપવામાં આવે છે. આવી કોઈ બાબત બને તે માટે જાહેર જનતાએ પીવીસી ચુંટણી ઓળખપત્ર મેળવવાના અધિકૃત કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. તે અંગે 30 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. સુરત જિલ્લા કક્ષાએ જનસેવા કેન્દ્ર, પોલીસ પરેડ ગ્રાઉન્ડની આગળ, અઠવાલાઈન્સ, સુરત સિટી માટે મામલતદાર (મજુરા વિસ્તાર)ની કચેરી, અઠવાલાઈન્સ તથા ચોર્યાસી તાલુકા માટે એ/૨, જીલ્લા સેવા સદન-૨ તેમજ અન્ય તમામ તાલુકાઓની મામલતદાર કચેરીઓ ખાતેથી ઓળખપત્ર મેળવી શકાશે. સ્થળો સિવાય અન્ય કોઈ સ્થળેથી ગેરકાયદેસર રીતે પીવીસી ચુંટણી ઓળખકાર્ડ કાઢી આપવાની બાબત ધ્યાને આવે તો તુર્તજ અંગેની જાણ સંબધિત મામલતદાર કચેરી અથવા કલેકટર કચેરીમાં કરવી.

પીવીસી ઓળખપત્ર આપવા માટે અધિકૃત કેન્દ્રો શરૂ કરાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો